છબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છબી

સ્ત્રીલિંગ

  • 1

    તસવીર.

  • 2

    કાંતિ; સૌંદર્ય (છબી ઉતારવી; છબી પાડવી; છબી લેવી.).

મૂળ

જુઓ છવિ