છમકલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છમકલું

નપુંસક લિંગ

  • 1

    અટકચાળું; ચાંદવું.

  • 2

    નાનકડું તોફાન.