છમકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છમકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    છમક છમક થવું (જેમ કે, ઘૂઘરીનું).

  • 2

    ઠમકો કરીને ચાલવું.