છૂમંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

છૂમંતર

નપુંસક લિંગ

  • 1

    જાદુ; જંતરમંતરનો પ્રયોગ.

મૂળ

છૂ +મંતર ( सं. मंत्र)