છૂમંતર કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છૂમંતર કરવું

  • 1

    (હાથ ચાલાકી કે જાદુથી) વસ્તુને છૂ કરી દેવી-ઉડાડી દેવી.