છૂમંતર થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છૂમંતર થવું

  • 1

    (તે રીતે) વસ્તુ ઊડી જવી-અદૃશ્ય થવી.

  • 2

    (માણસ) નાસી જવું; સંતાઈ જવું.