છમાસિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

છમાસિક

વિશેષણ

  • 1

    છ મહિને થતું કે બહાર પડતું (જેમ કે, પરીક્ષા કે પત્ર).

મૂળ

सं. षण्मासिक; प्रा. छमासिथ