છર ની ગુજરાતીમાં વ્યાખ્યા

છર

પુંલિંગ

 • 1

  તોર; મદ.

 • 2

  મસ્તી; તાન.

 • 3

  અસ્ત્રો.

સ્ત્રીલિંગ

 • 1

  બરુની સોટી.

છેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેર

સ્ત્રીલિંગ

 • 1

  છેરંટો; છેરામણ; પાતળો ઝાડો.

 • 2

  ધૂળ; કચરો.

 • 3

  ખેર.

મૂળ

સર૰ हिं. छेहर= ઘા; જખમ