છરકતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છરકતું

વિશેષણ

  • 1

    આડું; ઢળતું.

  • 2

    કતરાતું.

મૂળ

'છરર' અવાજ કરતું