છરકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છરકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    છરર કરતું સહેજ સ્પર્શીને સરકવું કે જવું.

મૂળ

સર૰ हिं. छरकना