છરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    તોર કે મસ્તીમાં આવવું; ફાટવું.

છેરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'છેરવું'નું ભાવે.