છરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છરી

સ્ત્રીલિંગ

  • 1

    કાપવાનું નાનું સાધન; પાળી; કાતું.

મૂળ

सं. क्षुरिका; प्रा. छुरिआ, छुरी

છુરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છુરી

સ્ત્રીલિંગ

  • 1

    છૂરી; છરી.

મૂળ

सं.

છૂરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છૂરી

સ્ત્રીલિંગ

  • 1

    છરી; છુરી.

મૂળ

सं.