છરી જેવી જીભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છરી જેવી જીભ

  • 1

    આકરી-નિષ્ઠુર બોલી; સામાની લાગણીઓની જરા પણ પરવા ન કરે તેવી તાતી વાણી.