છરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છરો

પુંલિંગ

 • 1

  મોટી છરી.

 • 2

  સીધો જમૈયો.

 • 3

  બંદૂકના બારમાં ઊડે એવા ખીલા, કાંકરા ઈ૰.

 • 4

  બૉલ-બેરિંગમાં વપરાતી ગોળી.

મૂળ

सं. क्षुर; प्रा. छुर

છૂરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છૂરો

પુંલિંગ

 • 1

  છરો; મોટી છરી.

 • 2

  સીધો જમૈયો.

 • 3

  બંદૂકના બારમાં ઊડે એવા ખીલા, કાંકરા ઈ૰.

 • 4

  બોલ-બેરિંગમાં વપરાતી ગોળી.