છલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છલ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

 • 1

  છળ; છેતરપિંડી; કપટ.

 • 2

  ખોટો વેશ.

 • 3

  બહાનું.

મૂળ

सं.

છેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેલ

પુંલિંગ

 • 1

  વરણાગિયો માણસ.

મૂળ

सं. छेक, छेकिल; प्रा. छइल; म. छेला, हिं. छैल