છલક ની ગુજરાતીમાં વ્યાખ્યા

છલક

સ્ત્રીલિંગ

  • 1

    છાલક.

  • 2

    પાણીનું બેડું.

મૂળ

'છલકાવું' ઉપરથી

અવ્યય

  • 1

    છાલક વાગતી હોય એમ.