છલકાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છલકાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    (હાલવાથી) પ્રવાહી પદાર્થનું ઊછળી બહાર પડવું કે ઊભરાવું (જેમ કે, વરસાદથી તળાવ છલકાઈ ગયાં).

  • 2

    લાક્ષણિક અભિમાનથી ફુલાવું.

મૂળ

સર૰ हिं. छलकना; જુઓ છલોછલ