છેલ્લું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેલ્લું

વિશેષણ

  • 1

    છેવટનું; આખરી; અંતિમ.

મૂળ

दे. छिल्ली (-हेली)=શિખા કે दे. छेअ+લું ઉપરથી?