છલ્લૈયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છલ્લૈયું

નપુંસક લિંગ

  • 1

    સાવ ઘસાઈ ગયેલું છલૂડું.

  • 2

    છાલ કે લાકડાની ચૂડી.

મૂળ

दे. छल्ली ઉપરથી