છેલ્લું ઘર ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેલ્લું ઘર

  • 1

    સ્મશાન.

  • 2

    બાજીમાં છેવટનું ખાનું.

  • 3

    નાતરિયા નાતમાં ફરીને નાતરું ન થાય એટલી મોટી ઉંમરે કરેલો સંસાર.