છલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છલવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    છેતરવું; ઠગવું.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    છળવું; બીકથી ચમકવું; હબકવું.

મૂળ

प्रा. छल