છલાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છલાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    છલકાવું; (હાલવાથી) પ્રવાહી પદાર્થ ઊછળી બહાર પડવું કે ઊભરાવું (જેમ કે, વરસાદથી તળાવ છલકાઈ ગયાં).

  • 2

    લાક્ષણિક અભિમાનથી ફુલાવું.

  • 3

    'છલવું'નું કર્મણિ કે ભાવે.