છલિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

છલિત

વિશેષણ

  • 1

    છેતરાયેલું.

  • 2

    ['છલ(-ળ)વું અ૰ક્રિ૰ ઉપરથી] છળેલું; ચમકેલું.

મૂળ

सं.