ગુજરાતી

માં છલોની 2 મુખ્ય વ્યાખ્યા છે: છલો1છેલો2

છલો1

પુંલિંગ

  • 1

    એક જાતની ઘૂઘરીઓની વીંટી.

  • 2

    લગ્ન વખતે પહેરવાની વીંટી.

  • 3

    [?] પૂજાના સામાનની છાબડી.

મૂળ

સર૰ हिं.; म. छल्ला

ગુજરાતી

માં છલોની 2 મુખ્ય વ્યાખ્યા છે: છલો1છેલો2

છેલો2

પુંલિંગ

  • 1

    છોકરો; છૈયો.

મૂળ

दे. चेल्ल