છળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છળ

પુંલિંગ

 • 1

  છલ; છેતરપિંડી; કપટ.

 • 2

  ખોટો વેશ.

 • 3

  બહાનું (છળ કરવું; છળ રમવું.).

નપુંસક લિંગ

 • 1

  છલ; છેતરપિંડી; કપટ.

 • 2

  ખોટો વેશ.

 • 3

  બહાનું (છળ કરવું; છળ રમવું.).