છળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    છેતરવું; ઠગવું.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બીકથી ચમકવું; હબકવું.