છળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છળિયું

વિશેષણ

  • 1

    છળ કરે એવું; કપટી.

મૂળ

सं. छलिन्; છળ પરથી