છેવટે ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેવટે

અવ્યય

  • 1

    અંતે; છેડે.

છેવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેવટ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    અંત; છેડો.

મૂળ

दे. छेअ+ट? सं. शेष?સર૰ म. शेवट, प्रा. छेप्प=પૂંછડી

છેવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેવટ

અવ્યય

  • 1

    અંતે; છેડે.