છવ્વીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છવ્વીસ

વિશેષણ

  • 1

    વીસ વત્તા છ.

પુંલિંગ

  • 1

    છવ્વીસનો આંકડો કે સંખ્યા; '૨૬'.

મૂળ

सं. षड् +विंशति; प्रा. छव्वीस