ગુજરાતી

માં છવાવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: છવાવું1છુવાવું2છેવાવું3

છવાવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'છાવવું', 'છાવું'નું કર્મણિ-ઢંકાવું; ઘેરાવું.

 • 2

  ફેલાવું.

મૂળ

दे. छव्विअ=છવાયેલું

ગુજરાતી

માં છવાવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: છવાવું1છુવાવું2છેવાવું3

છુવાવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'છૂવું'નું કર્મણિ.

ગુજરાતી

માં છવાવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: છવાવું1છુવાવું2છેવાવું3

છેવાવું3

અકર્મક ક્રિયાપદ​

 • 1

  છેલ્લું-મોડા આવવું-પડવું.

 • 2

  મોડા પડવાથી શરમાવું; છેલ્લા પડવું.

મૂળ

दे. छेअ; છેહ પરથી