છેહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેહ

પુંલિંગ

  • 1

    દગો; વિશ્વાસઘાત (છેહ દેવો).

  • 2

    ત્યાગ.

  • 3

    છેવટ; છેડો; અંત.