ગુજરાતી

માં છાકની 2 મુખ્ય વ્યાખ્યા છે: છાક1છાંકુ2

છાક1

પુંલિંગ

 • 1

  નશો; કેફ.

 • 2

  તોર; મિજાજ.

ગુજરાતી

માં છાકની 2 મુખ્ય વ્યાખ્યા છે: છાક1છાંકુ2

છાંકુ2

વિશેષણ

 • 1

  તડાકિયું; ગપ્પી.

સ્ત્રીલિંગ

 • 1

  [?] દુર્ગંધ (જેમકે, દારૂ કે સડાની).

 • 2

  બપોરનું ભાથું (ગોવાળ ખેડૂત વગેરેનું).

મૂળ

સર૰ हिं.; म. छाकळे, 'છકવું' પરથી?કે सं. शाकत ?