છાકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાકો

પુંલિંગ

  • 1

    ભારે છાકભર્યો છણકો-તિરસ્કાર; છાંછિયું.

  • 2

    ગર્વ; રોફ.

મૂળ

જુઓ છાક