ગુજરાતી

માં છાગળની 2 મુખ્ય વ્યાખ્યા છે: છાગળ1છાંગળ2

છાગળ1

પુંલિંગ

  • 1

    બકરો.

ગુજરાતી

માં છાગળની 2 મુખ્ય વ્યાખ્યા છે: છાગળ1છાંગળ2

છાંગળ2

પુંલિંગ

  • 1

    ઈંટના રસનો ગઠ્ઠો; કીટો.

સ્ત્રીલિંગ

  • 1

    પાણી ભરવાની ચામડાની બતક.

મૂળ

सं. छागळ