છાગળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાગળિયું

વિશેષણ

  • 1

    ઉડાઉ.

નપુંસક લિંગ

  • 1

    (પ્રાય: બ૰વ૰માં) ઉડાઉપણું.

  • 2

    પાણી ભરવાની બતક; છાગળ.