છાંછું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાંછું

વિશેષણ

 • 1

  ગંદું; મેલું.

 • 2

  વગર સમજે માથું મારે એવું.

 • 3

  મૂજી.

છાંછું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાંછું

નપુંસક લિંગ

 • 1

  મંત્ર ભણીને મારેલી ફૂંક.