છાછર ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાછર

સ્ત્રીલિંગ

 • 1

  તાસક.

 • 2

  ['છરર' રવાનુકારી પરથી?] પાણીની સપાટી પર છરરર કરતું જાય એવી રીતે કાંઈ ફેંકવું તે.

મૂળ

'છાછરું ઉપરથી?

વિશેષણ

 • 1

  છાછરું (છાછર મારવી.).

છાછરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાછરુ

વિશેષણ

 • 1

  છીછરું; છછરું; થોડી ઊડાંઈવાળું.

છાછરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાછરું

વિશેષણ

 • 1

  છીછરું; છછરું; થોડી ઊડાંઈવાળું.