છાંછવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાંછવું

વિશેષણ

  • 1

    ઉછાંછળું; ઉદ્ધત.

નપુંસક લિંગ

  • 1

    છાંછિયું; છણકો.