ગુજરાતી

માં છાજની 2 મુખ્ય વ્યાખ્યા છે: છાજ1છાજું2

છાજ1

નપુંસક લિંગ

  • 1

    છાપરામાં ઘાસ, પાટિયાં કે વાંસ વગેરેનું કરાતું આચ્છાદન કે તે વસ્તુઓ.

  • 2

    ['છજું' ઉપરથી] અભરાઈ.

મૂળ

सं. छाद ઉપરથી

ગુજરાતી

માં છાજની 2 મુખ્ય વ્યાખ્યા છે: છાજ1છાજું2

છાજું2

નપુંસક લિંગ

  • 1

    છાજ નાંખી કરાતું એકઢાળિયું.

મૂળ

'છાજ' ઉપરથી