છાજલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાજલી

સ્ત્રીલિંગ

  • 1

    છજા ઉપરની નાની અગાસી.

  • 2

    નાનું છજું.

  • 3

    અભરાઈ.

મૂળ

છજું ઉપરથી