છાજિયાં લેવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાજિયાં લેવાં

  • 1

    મરણ પછળ નામ લઈ છાતી કૂટવી.

  • 2

    લાક્ષણિક સ્ત્રીઓ ધિક્કારના ઉદ્ગાર તરીકે-મર મૂઆ-એવા ભાવમાં વાપરે છે.