ગુજરાતી

માં છાટની 4 મુખ્ય વ્યાખ્યા છે: છાટ1છાંટ2છાંટુ3છાંટુ4

છાટ1

સ્ત્રીલિંગ

 • 1

  ટાંકાની અંદરની છત.

 • 2

  પથ્થરનો લાંબો પહોળો કકડો.

ગુજરાતી

માં છાટની 4 મુખ્ય વ્યાખ્યા છે: છાટ1છાંટ2છાંટુ3છાંટુ4

છાંટ2

સ્ત્રીલિંગ

 • 1

  થોડા ઝીણા ઝીણા છાંટા; ફરફર.

 • 2

  [?] ઝડપ; ઉતાવળ.

 • 3

  ['છાંટવું' ઉપરથી] ગપ્પું; બડાઈ.

 • 4

  ઉપર ઉપરથી કાપતાં પડેલા કકડા.

 • 5

  [?] ગુણપાટનો કોથળો.

મૂળ

दे. छंट

ગુજરાતી

માં છાટની 4 મુખ્ય વ્યાખ્યા છે: છાટ1છાંટ2છાંટુ3છાંટુ4

છાંટુ3

વિશેષણ

 • 1

  છાંટે એવું; ગપ્પી; છાંકુ.

મૂળ

'છાંટવું' ઉપરથી

ગુજરાતી

માં છાટની 4 મુખ્ય વ્યાખ્યા છે: છાટ1છાંટ2છાંટુ3છાંટુ4

છાંટુ4

વિશેષણ

 • 1

  તડાકિયું; ગપ્પી.