છાંટણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાંટણું

નપુંસક લિંગ

  • 1

    (કંકુ-કેસર વગેરેથી) છાંટવું તે કે છંટાય તે પદાર્થ (જેમ કે, જીવાત મારવા દવા).

  • 2

    (કપડામાં,-પર) છાંટાની ભાત.