છાંટા ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાંટા

પુંલિંગ બહુવયન​

  • 1

    થોડો છાંટા જેવો વરસાદ; છાંટી (છાંટા થવા; છાંટા પડવા).

મૂળ

જુઓ છાંટો