છાંટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાંટિયું

નપુંસક લિંગ

  • 1

    માત્ર છાંટા નાંખ્યે ચાલે એવું, દૂરના સગાના મરણનું સૂતક.

  • 2

    સ્ત્રીઓનું કોટનું એક ઘરેણું.

મૂળ

'છાંટો' ઉપરથી