છાંટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાંટી

સ્ત્રીલિંગ

  • 1

    નાનો છાંટો-ટીપું.

  • 2

    વરસાદની ઝીણી ફરફર (છાંટી થવી; છાંટી પડવી).

મૂળ

दे. छंट-टा