છાંટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાંટો

પુંલિંગ

 • 1

  બુંદ; ટીપું.

 • 2

  લાક્ષણિક ડાઘ; કલંક.

 • 3

  સ્પર્શાસ્પર્શ કે ખાવાપીવાનો સંબંધ.

 • 4

  થોડુંક; ચપટીક (જેમ કે, એનામાં છાંટો અકલ નથી).

મૂળ

दे. छंट