છાણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાણવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બારીક રીતે ચાળવું.

  • 2

    છણવું.

મૂળ

સર૰ हिं. छानना, म. छानणें; दे. छाण्ण