છાણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાણિયું

વિશેષણ

  • 1

    છાણ જેવું; પોચું; દમ વગરનું.

  • 2

    છાણ ખાઈને રહેનારું.

નપુંસક લિંગ

  • 1

    છાણમાટીનું બનાવેલું ટોપલું.