છાતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાતી

સ્ત્રીલિંગ

 • 1

  શરીરનો પેટથી ઉપરનો પહોળો ભાગ.

 • 2

  લાક્ષણિક હૈયું; દિલ.

 • 3

  હિંમત.

 • 4

  સ્તન.

મૂળ

સર૰ म.; हिं.